દર વર્ષ ની પરંપરા મુજબ શ્રી ગુજરાતી સમાજ, ઈન્દોર દ્વારા તારીખ 19 અને 20 ઓક્ટોબર 2024 ના રોજ દરેક સમાજ ની ફક્ત મહિલા અને કન્યાઓ ના ગરબા કોમ્પિટિશન નો આયોજન કરેલ હતું જેમાં શ્રી વિશા શ્રીમાળી સોની સમાજ, ઇન્દૌર ની બે ટીમ એ ભાગ લીધેલ અને બહુજ સુંદર મનમોહક પ્રસ્તુતિ આપેલ હતી. 

ટીમ 1 મા..

  1. રાધાબેન મદાણી
  2. રૂપલબેન સેજપરા
  3. સોનાલી માંડલીયા
  4. દ્રષ્ટિ માંડલીયા
  5. સપના સોની
  6. વૈશાલીબેન રાજપરા
  7. સુધાબેન વારીયા
  8. ચંદ્રા બેન વારિયા
  9. શ્રુતિબેન માંડલીયા
  10. દીપ્તિ સોની
  11. હર્ષાબેન પાટળીયા
  12. વૈશાલીબેન પાટળીયા

જેમના સંયોજક :

હિમાંગીબેન વિજયભાઈ રાજપરા

પારુલબેન ઘનશ્યામભાઈ અખેણીયા 

રિચાબેન ભરતભાઈ ધોળકિયા

 

ટીમ 2 મા

  1. દ્રિશા મદાણી
  2. મિતાલી અખેણીયા
  3. સૃષ્ટિ ધોળકિયા
  4. ચારમી ધોળકિયા
  5. કિંજલ માંડલિયા
  6. પલક માંડલીયા
  7. ઉર્વી માંડલીયા
  8. પ્રાંજલ માંડલિયા
  9. હિરલ રાજપરા
  10. આધ્યા ભડીયાદરા
  11. શ્રેયા માંડલીયા
  12. ખ્યાતિ લોલાડીયા

જેમના સંયોજક : 

હિરલબેન હરીશભાઈ અખેણીયા,

પ્રીતિબેન હિતેશભાઈ માંડલિયા અને

નીતાબેન નિલેશભાઈ માંડલિયા હતા.