દિવ્ય પુષ્ટિ રાસોત્સવ
પુષ્ટિમાર્ગ નો અલૌકિક ઉત્સવ
પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દિવ્યેશ કુમારજી મહારાજ શ્રી ના શુભ સાનિધ્ય મા "દિવ્ય પુષ્ટિ રાસોત્સવ" નું ખૂબ જ ઉત્સાહ, ઉમંગ સાથે તારીખ 20 ઓક્ટોબર 2024 ના રોજ આયોજન કરવા મા આવેલ
આ આયોજન મા શ્રી વિશા શ્રીમાળી સોની સમાજ, ઇન્દોર ના "શ્રી યમુના મહિલા મંડળ" ની કન્યાઓ અને મહિલાઓ એ ભાગ લીધેલ અને બહુજ સુંદર મનમોહક પ્રસ્તુતિ "મીરા માધવ, રાધા કૃષ્ણ રાસલીલા" ગરબા થીમ ઉપર આપેલ હતી.જેમા સમાજ ના ગરબા નો પ્રથમ નમ્બર આવેલ છે. સમાજ ની ગરબા ટીમ ને લગાતાર ત્રણ વર્ષથી પ્રથમ સ્થાન પર રહેલ છે તે સોની સમાજ માટે બહુજ ગર્વ ની વાત છે.
ટીમ મેંબર:
1.રાધિકા સોની
2.દ્રીશા સોની
3. દિપ્તી સોની
4.મિતાલી અખેણીયા
5.ખ્યાતી લોલાડિયા
6.વૈશાલી રાજપરા
7.પલક માંડલીયા
8.ઉર્વી માંડલીયા
9.શ્રુતિ માંડલીયા
10.કિંજલ માંડલીયા
11. પ્રાંજલ માંડલીયા
12. ચાર્મી માંડલીયા
13. સપના સોની
14. તેજલ કડેચા
15. શ્રેયા માંડલીયા
16. આધ્યા ભડીયાદ્રા
17. માહી રાજપરા
18. પ્રિયમ સોની
19. સ્વરા સોની
20. વાન્યા સોની
21. પીહુ સોની
22. ચારવી માંડલિયા
23. પાખી સોની
24. નીરા સોની
25. ચેષ્ટા સોની
સંયોજક...
હિરલબેન અખેણીયા
નિતાબેન માંડલીયા
પ્રીતિબેન માંડલીયા
હેમાંગીનીબેન રાજપરા
પારુલબેન અખેણીયા
રિચાબેન ધોળકિયા